Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu
ખોવાઈ જઉં—————–ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ,મીઠી આ તારી વાતોમાં પામું હું ખુદને પ્યારા ઈશુ. ઉપાસન કરું, મનમાં વસ્યા સ્વામી તમે છો પ્યારા પ્રભુ. 1. સંસારની માયાથી પણ સુંદર છે તારું નામ,મહેકતા મધુવનથી પણમધુર છે તારું નામ. થઈને અર્પણ સદા તારી કરું હું આરાધના. 2. અંધારમય આ જીવન હતુંચિરાગ થઈને આવ્યો છે તું,આંસુ […]
Khovaayi jaun taara prem na undaan ma har pal prabhu Read More »